Sbs Gujarati - Sbs
માત્ર 30 ટકા ઓસ્ટ્રેલિયાવાસીઓ જ આરામથી નિવૃત્ત થઇ શકે તેવી પરિસ્થિતિ
- Autor: Vários
- Narrador: Vários
- Editora: Podcast
- Duração: 0:05:05
- Mais informações
Informações:
Sinopse
એક નવા સંશોધન પ્રમાણે માત્ર 30 ટકા ઓસ્ટ્રેલિયનો પાસે જ આરામદાયક રીતે નિવૃત્ત થઇ શકાય એટલું ભંડોળ છે. જ્યારે આગાણી ત્રણ દાયકાઓમાં આ સંખ્યા વધવાની ધારણા છે ત્યારે નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે લોકોએ ખાતરી કરી લેવી જોઇએ કે તેઓને યોગ્ય રકમ ચુકવવામાં આવે છે કે નહીં. વધુ વિગતો રીપોર્ટમાં મેળવીએ.