Sbs Gujarati - Sbs

ઓસ્ટ્રેલિયામાં કોઇ પરિવારજનનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં કેવી બાબતોનું ધ્યાન રાખી અંતિમ સંસ્કાર કરવા જોઇએ

Informações:

Sinopse

ઓસ્ટ્રેલિયામાં કોઇ પરિવારજનનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં અંતિમક્રિયા કેવી રીતે કરવી? અંતિમવિધિમાં ઇન્સ્યોરન્સ હોવો કેટલો જરૂરી અને કાયદાકિય રીતે કેવા નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે એ વિશે જણાવી રહ્યા છે મેલ્બર્ન સ્થિત સામાજીક કાર્યકર પ્રવિણભાઇ ઘેલાણી.