Sbs Gujarati - Sbs
ટેમ્પરરી વિઝાધારકોને ઓસ્ટ્રેલિયામાં રહેવાની મંજૂરી મળે એ માટે વર્કપ્લેસ જસ્ટિસ વિઝા
- Autor: Vários
- Narrador: Vários
- Editora: Podcast
- Duração: 0:09:54
- Mais informações
Informações:
Sinopse
ઓસ્ટ્રેલિયન સરકારે કાર્યક્ષેત્રે શોષણનો ભોગ બનેલા માઈગ્રન્ટ્સ સમુદાયના લોકો માટે એક નવી વિઝાશ્રેણીની જાહેરાત કરી છે. તેની અરજીની લાયકાતથી લઇને અરજીની પ્રક્રિયા વિશે જાણકારી આપી રહ્યા છે ઓસીઝ માઇગ્રેશન તરફથી રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.